The Quran in Gujarati - Surah Qadr translated into Gujarati, Surah Al-Qadr in Gujarati. We provide accurate translation of Surah Qadr in Gujarati - الغوجاراتية, Verses 5 - Surah Number 97 - Page 598.
بِّسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ (1) નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ |
وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ (2) તને શું ખબર કે કદ્રની રાત શું છે |
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ (3) કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે |
تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ (4) તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે |
سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ (5) આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે) |