The Quran in Gujarati - Surah Qariah translated into Gujarati, Surah Al-Qariah in Gujarati. We provide accurate translation of Surah Qariah in Gujarati - الغوجاراتية, Verses 11 - Surah Number 101 - Page 600.

| الْقَارِعَةُ (1) ખટખટાવી નાખનાર |
| مَا الْقَارِعَةُ (2) શું છે તે ખટખટાવી નાખનાર |
| وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ (3) તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે |
| يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ (4) જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે |
| وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ (5) અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે |
| فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ (6) પછી જેના પલ્લા ભારે હશે |
| فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ (7) તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે |
| وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ (8) અને જેના પલ્લાઓ હલ્કા હશે |
| فَأُمُّهُ هَاوِيَةٌ (9) તેમનું ઠેકાણું હાવિયહ છે |
| وَمَا أَدْرَاكَ مَا هِيَهْ (10) તને શું ખબર કે તે શું છે |
| نَارٌ حَامِيَةٌ (11) ભડકે બળતી આગ (છે) |