القرآن باللغة الغوجاراتية - سورة القارعة مترجمة إلى اللغة الغوجاراتية، Surah Qariah in Gujarati. نوفر ترجمة دقيقة سورة القارعة باللغة الغوجاراتية - Gujarati, الآيات 11 - رقم السورة 101 - الصفحة 600.
الْقَارِعَةُ (1) ખટખટાવી નાખનાર |
مَا الْقَارِعَةُ (2) શું છે તે ખટખટાવી નાખનાર |
وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ (3) તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે |
يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ (4) જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે |
وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ (5) અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે |
فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ (6) પછી જેના પલ્લા ભારે હશે |
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ (7) તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે |
وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ (8) અને જેના પલ્લાઓ હલ્કા હશે |
فَأُمُّهُ هَاوِيَةٌ (9) તેમનું ઠેકાણું હાવિયહ છે |
وَمَا أَدْرَاكَ مَا هِيَهْ (10) તને શું ખબર કે તે શું છે |
نَارٌ حَامِيَةٌ (11) ભડકે બળતી આગ (છે) |