The Quran in Gujarati - Surah Sharh translated into Gujarati, Surah Ash-Sharh in Gujarati. We provide accurate translation of Surah Sharh in Gujarati - الغوجاراتية, Verses 8 - Surah Number 94 - Page 596.
أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ (1) શું અમે તમારી છાતી નથી ખોલી નાખી |
وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ (2) અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો |
الَّذِي أَنقَضَ ظَهْرَكَ (3) જેણે તમારી પીઠ તોડી દીધી હતી |
وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ (4) અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી |
فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا (5) બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે |
إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا (6) ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે |
فَإِذَا فَرَغْتَ فَانصَبْ (7) બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો |
وَإِلَىٰ رَبِّكَ فَارْغَب (8) અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ |