القرآن باللغة الغوجاراتية - سورة الشرح مترجمة إلى اللغة الغوجاراتية، Surah Sharh in Gujarati. نوفر ترجمة دقيقة سورة الشرح باللغة الغوجاراتية - Gujarati, الآيات 8 - رقم السورة 94 - الصفحة 596.

| أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ (1) શું અમે તમારી છાતી નથી ખોલી નાખી | 
| وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ (2) અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો | 
| الَّذِي أَنقَضَ ظَهْرَكَ (3) જેણે તમારી પીઠ તોડી દીધી હતી | 
| وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ (4) અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી | 
| فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا (5) બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે | 
| إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا (6) ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે | 
| فَإِذَا فَرَغْتَ فَانصَبْ (7) બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો | 
| وَإِلَىٰ رَبِّكَ فَارْغَب (8) અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ |