The Quran in Gujarati - Surah Al Asr translated into Gujarati, Surah Al-Asr in Gujarati. We provide accurate translation of Surah Al Asr in Gujarati - الغوجاراتية, Verses 3 - Surah Number 103 - Page 601.

| وَالْعَصْرِ (1) જમાનાના સોગંદ |
| إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ (2) નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે |
| إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3) સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી |