القرآن باللغة الغوجاراتية - سورة العصر مترجمة إلى اللغة الغوجاراتية، Surah Al Asr in Gujarati. نوفر ترجمة دقيقة سورة العصر باللغة الغوجاراتية - Gujarati, الآيات 3 - رقم السورة 103 - الصفحة 601.
وَالْعَصْرِ (1) જમાનાના સોગંદ |
إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ (2) નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે |
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ (3) સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી |