The Quran in Gujarati - Surah Al Fil translated into Gujarati, Surah Al-Fil in Gujarati. We provide accurate translation of Surah Al Fil in Gujarati - الغوجاراتية, Verses 5 - Surah Number 105 - Page 601.

| أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ (1) શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ |
| أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ (2) શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી |
| وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ (3) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા |
| تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ (4) જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા |
| فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ (5) બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા |