The Quran in Gujarati - Surah Quraysh translated into Gujarati, Surah Quraysh in Gujarati. We provide accurate translation of Surah Quraysh in Gujarati - الغوجاراتية, Verses 4 - Surah Number 106 - Page 602.
لِإِيلَافِ قُرَيْشٍ (1) કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે |
إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ (2) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં) |
فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ (3) બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે |
الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ (4) જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી |