The Quran in Gujarati - Surah Maun translated into Gujarati, Surah Al-Maun in Gujarati. We provide accurate translation of Surah Maun in Gujarati - الغوجاراتية, Verses 7 - Surah Number 107 - Page 602.

| أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ (1) શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે  | 
| فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ (2) આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે  | 
| وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ (3) અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો  | 
| فَوَيْلٌ لِّلْمُصَلِّينَ (4) તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે  | 
| الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ (5) જે પોતાની નમાઝથી બેપરવાહ છે  | 
| الَّذِينَ هُمْ يُرَاءُونَ (6) જે દેખાડો કરે છે  | 
| وَيَمْنَعُونَ الْمَاعُونَ (7) અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે  |