The Quran in Gujarati - Surah Kawthar translated into Gujarati, Surah Al-Kawthar in Gujarati. We provide accurate translation of Surah Kawthar in Gujarati - الغوجاراتية, Verses 3 - Surah Number 108 - Page 602.
إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ (1) નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે |
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ (2) બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર |
إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ (3) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે |