The Quran in Gujarati - Surah Kafirun translated into Gujarati, Surah Al-Kafirun in Gujarati. We provide accurate translation of Surah Kafirun in Gujarati - الغوجاراتية, Verses 6 - Surah Number 109 - Page 603.
قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ (1) તમે કહી દો કે અય ઇન્કારીઓ |
لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ (2) ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો |
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ (3) ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું |
وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ (4) અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો |
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ (5) અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું |
لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ (6) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે |