The Quran in Gujarati - Surah Nasr translated into Gujarati, Surah An-Nasr in Gujarati. We provide accurate translation of Surah Nasr in Gujarati - الغوجاراتية, Verses 3 - Surah Number 110 - Page 603.
إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ (1) જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય |
وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا (2) અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો |
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا (3) તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે |