The Quran in Gujarati - Surah Masad translated into Gujarati, Surah Al-Masad in Gujarati. We provide accurate translation of Surah Masad in Gujarati - الغوجاراتية, Verses 5 - Surah Number 111 - Page 603.
تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ (1) અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો |
مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ (2) ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી |
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ (3) તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે |
وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ (4) અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે |
فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ (5) તેના ગળામાં કાથીનું દોરડું હશે |