The Quran in Gujarati - Surah Ikhlas translated into Gujarati, Surah Al-Ikhlas in Gujarati. We provide accurate translation of Surah Ikhlas in Gujarati - الغوجاراتية, Verses 4 - Surah Number 112 - Page 604.
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ (1) તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે |
اللَّهُ الصَّمَدُ (2) અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી) |
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ (3) ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો |
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ (4) અને ન કોઇ તેની સરખામણીનું છે |