The Quran in Gujarati - Surah Falaq translated into Gujarati, Surah Al-Falaq in Gujarati. We provide accurate translation of Surah Falaq in Gujarati - الغوجاراتية, Verses 5 - Surah Number 113 - Page 604.
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ (1) તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું |
مِن شَرِّ مَا خَلَقَ (2) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી |
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ (3) અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય |
وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ (4) અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ) |
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ (5) અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે |