The Quran in Gujarati - Surah An Nas translated into Gujarati, Surah An-Nas in Gujarati. We provide accurate translation of Surah An Nas in Gujarati - الغوجاراتية, Verses 6 - Surah Number 114 - Page 604.
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ (1) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું |
مَلِكِ النَّاسِ (2) લોકોના માલિકના (અને) |
إِلَٰهِ النَّاسِ (3) લોકોના મઅબૂદના (શરણમાં) |
مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ (4) શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી |
الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ (5) જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે |
مِنَ الْجِنَّةِ وَالنَّاسِ (6) (પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી |