القرآن باللغة الغوجاراتية - سورة الماعون مترجمة إلى اللغة الغوجاراتية، Surah Maun in Gujarati. نوفر ترجمة دقيقة سورة الماعون باللغة الغوجاراتية - Gujarati, الآيات 7 - رقم السورة 107 - الصفحة 602.
أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ (1) શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે |
فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ (2) આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે |
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ (3) અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો |
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ (4) તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે |
الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ (5) જે પોતાની નમાઝથી બેપરવાહ છે |
الَّذِينَ هُمْ يُرَاءُونَ (6) જે દેખાડો કરે છે |
وَيَمْنَعُونَ الْمَاعُونَ (7) અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે |