القرآن باللغة الغوجاراتية - سورة الفلق مترجمة إلى اللغة الغوجاراتية، Surah Falaq in Gujarati. نوفر ترجمة دقيقة سورة الفلق باللغة الغوجاراتية - Gujarati, الآيات 5 - رقم السورة 113 - الصفحة 604.

| قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ (1) તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું | 
| مِن شَرِّ مَا خَلَقَ (2) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી | 
| وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ (3) અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય | 
| وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ (4) અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ) | 
| وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ (5) અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે |