×

અમે જે કંઇ પણ પોતાના બંદા પર અવતરિત કર્યુ છે તેમાં જો 2:23 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:23) ayat 23 in Gujarati

2:23 Surah Al-Baqarah ayat 23 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 23 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِن كُنتُمۡ فِي رَيۡبٖ مِّمَّا نَزَّلۡنَا عَلَىٰ عَبۡدِنَا فَأۡتُواْ بِسُورَةٖ مِّن مِّثۡلِهِۦ وَٱدۡعُواْ شُهَدَآءَكُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[البَقَرَة: 23]

અમે જે કંઇ પણ પોતાના બંદા પર અવતરિત કર્યુ છે તેમાં જો તમને શંકા હોય અને તમે સાચા હોય તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, તમને અધિકાર છે કે અલ્લાહ તઆલા સિવાય પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો

❮ Previous Next ❯

ترجمة: وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله, باللغة الغوجاراتية

﴿وإن كنتم في ريب مما نزلنا على عبدنا فأتوا بسورة من مثله﴾ [البَقَرَة: 23]

Rabila Al Omari
ame je kami pana potana banda para avatarita karyu che temam jo tamane sanka hoya ane tame saca hoya to ana jevi eka suraha (patha) to banavi lavo, tamane adhikara che ke allaha ta'ala sivaya potana madada karavavala'one pana bolavi lo
Rabila Al Omari
amē jē kaṁi paṇa pōtānā bandā para avatarita karyu chē tēmāṁ jō tamanē śaṅkā hōya anē tamē sācā hōya tō ānā jēvī ēka sūraha (pāṭha) tō banāvī lāvō, tamanē adhikāra chē kē allāha ta'ālā sivāya pōtānā madada karavāvāḷā'ōnē paṇa bōlāvī lō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek