×

પરંતુ તો પણ તમે અંદર અંદર કત્લ કર્યા અને અંદરના એક જૂથને 2:85 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:85) ayat 85 in Gujarati

2:85 Surah Al-Baqarah ayat 85 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 85 - البَقَرَة - Page - Juz 1

﴿ثُمَّ أَنتُمۡ هَٰٓؤُلَآءِ تَقۡتُلُونَ أَنفُسَكُمۡ وَتُخۡرِجُونَ فَرِيقٗا مِّنكُم مِّن دِيَٰرِهِمۡ تَظَٰهَرُونَ عَلَيۡهِم بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَإِن يَأۡتُوكُمۡ أُسَٰرَىٰ تُفَٰدُوهُمۡ وَهُوَ مُحَرَّمٌ عَلَيۡكُمۡ إِخۡرَاجُهُمۡۚ أَفَتُؤۡمِنُونَ بِبَعۡضِ ٱلۡكِتَٰبِ وَتَكۡفُرُونَ بِبَعۡضٖۚ فَمَا جَزَآءُ مَن يَفۡعَلُ ذَٰلِكَ مِنكُمۡ إِلَّا خِزۡيٞ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ يُرَدُّونَ إِلَىٰٓ أَشَدِّ ٱلۡعَذَابِۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 85]

પરંતુ તો પણ તમે અંદર અંદર કત્લ કર્યા અને અંદરના એક જૂથને દેશનિકાલ પણ કરી દીધા અને પાપ અને અત્યાચારના કાર્યોમાં તેઓના વિરોધમાં બીજાનો સાથ આપ્યો, હાઁ જ્યારે તેઓ કેદી બનીને તમારી પાસે આવ્યા તો તમે તેઓ માટે મુક્તિદંડ આપ્યો, પરંતુ તેઓનો દેશનિકાલ જે તમારા ઉપર હરામ હતું (તેનો કોઇ વિચાર પણ ન કર્યો), શું થોડાક આદેશોનું પાલન કરો છો અને થોડાક આદેશોને નથી માનતા ? તમારા માંથી જે પણ આવું કરે તેની સજા તે સિવાય શું હોય શકે કે દૂનિયામાં અપમાન અને કયામતના દિવસે સખત યાતનાની માર અને અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી

❮ Previous Next ❯

ترجمة: ثم أنتم هؤلاء تقتلون أنفسكم وتخرجون فريقا منكم من ديارهم تظاهرون عليهم, باللغة الغوجاراتية

﴿ثم أنتم هؤلاء تقتلون أنفسكم وتخرجون فريقا منكم من ديارهم تظاهرون عليهم﴾ [البَقَرَة: 85]

Rabila Al Omari
Parantu to pana tame andara andara katla karya ane andarana eka juthane desanikala pana kari didha ane papa ane atyacarana karyomam te'ona virodhamam bijano satha apyo, ham jyare te'o kedi banine tamari pase avya to tame te'o mate muktidanda apyo, parantu te'ono desanikala je tamara upara harama hatum (teno ko'i vicara pana na karyo), sum thodaka adesonum palana karo cho ane thodaka adesone nathi manata? Tamara manthi je pana avum kare teni saja te sivaya sum hoya sake ke duniyamam apamana ane kayamatana divase sakhata yatanani mara ane allaha ta'ala tamara karyothi ajana nathi
Rabila Al Omari
Parantu tō paṇa tamē andara andara katla karyā anē andaranā ēka jūthanē dēśanikāla paṇa karī dīdhā anē pāpa anē atyācāranā kāryōmāṁ tē'ōnā virōdhamāṁ bījānō sātha āpyō, hām̐ jyārē tē'ō kēdī banīnē tamārī pāsē āvyā tō tamē tē'ō māṭē muktidaṇḍa āpyō, parantu tē'ōnō dēśanikāla jē tamārā upara harāma hatuṁ (tēnō kō'i vicāra paṇa na karyō), śuṁ thōḍāka ādēśōnuṁ pālana karō chō anē thōḍāka ādēśōnē nathī mānatā? Tamārā mānthī jē paṇa āvuṁ karē tēnī sajā tē sivāya śuṁ hōya śakē kē dūniyāmāṁ apamāna anē kayāmatanā divasē sakhata yātanānī māra anē allāha ta'ālā tamārā kāryōthī ajāṇa nathī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek