×

અને જો અમે ઇચ્છતા તો તેને આ આયતોના કારણે ઊંચો હોદ્દો આપતા, 7:176 Gujarati translation

Quran infoGujaratiSurah Al-A‘raf ⮕ (7:176) ayat 176 in Gujarati

7:176 Surah Al-A‘raf ayat 176 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-A‘raf ayat 176 - الأعرَاف - Page - Juz 9

﴿وَلَوۡ شِئۡنَا لَرَفَعۡنَٰهُ بِهَا وَلَٰكِنَّهُۥٓ أَخۡلَدَ إِلَى ٱلۡأَرۡضِ وَٱتَّبَعَ هَوَىٰهُۚ فَمَثَلُهُۥ كَمَثَلِ ٱلۡكَلۡبِ إِن تَحۡمِلۡ عَلَيۡهِ يَلۡهَثۡ أَوۡ تَتۡرُكۡهُ يَلۡهَثۚ ذَّٰلِكَ مَثَلُ ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَاۚ فَٱقۡصُصِ ٱلۡقَصَصَ لَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ ﴾
[الأعرَاف: 176]

અને જો અમે ઇચ્છતા તો તેને આ આયતોના કારણે ઊંચો હોદ્દો આપતા, પરંતુ તે તો દુનિયા તરફ ઝૂકી ગયો અને પોતાની મનેચ્છાઓની પાછળ પડી ગયો, તેમની દશા કૂતરાં જેવી થઇ ગઇ, કે તું તેમના પર હુમલો કરીશ તો પણ હાંફશે અથવા તું તેને છોડી દઇશ તો પણ તે હાંફશે, આ જ દશા તે લોકોની છે જેઓએ અમારી આયતોનો ઇન્કાર કર્યો, તો તમે આ સ્થિતિનું વર્ણન કરી દો, કદાચ તે લોકો કંઈક વિચારે

❮ Previous Next ❯

ترجمة: ولو شئنا لرفعناه بها ولكنه أخلد إلى الأرض واتبع هواه فمثله كمثل, باللغة الغوجاراتية

﴿ولو شئنا لرفعناه بها ولكنه أخلد إلى الأرض واتبع هواه فمثله كمثل﴾ [الأعرَاف: 176]

Rabila Al Omari
ane jo ame icchata to tene a ayatona karane unco hoddo apata, parantu te to duniya tarapha jhuki gayo ane potani maneccha'oni pachala padi gayo, temani dasa kutaram jevi tha'i ga'i, ke tum temana para humalo karisa to pana hamphase athava tum tene chodi da'isa to pana te hamphase, a ja dasa te lokoni che je'o'e amari ayatono inkara karyo, to tame a sthitinum varnana kari do, kadaca te loko kamika vicare
Rabila Al Omari
anē jō amē icchatā tō tēnē ā āyatōnā kāraṇē ūn̄cō hōddō āpatā, parantu tē tō duniyā tarapha jhūkī gayō anē pōtānī manēcchā'ōnī pāchaḷa paḍī gayō, tēmanī daśā kūtarāṁ jēvī tha'i ga'i, kē tuṁ tēmanā para humalō karīśa tō paṇa hāmphaśē athavā tuṁ tēnē chōḍī da'iśa tō paṇa tē hāmphaśē, ā ja daśā tē lōkōnī chē jē'ō'ē amārī āyatōnō inkāra karyō, tō tamē ā sthitinuṁ varṇana karī dō, kadāca tē lōkō kaṁīka vicārē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek