×

ખરાબ સ્ત્રી, ખરાબ પુરુષો માટે છે અને ખરાબ પુરુષ ખરાબ સ્ત્રીઓ માટે 24:26 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nur ⮕ (24:26) ayat 26 in Gujarati

24:26 Surah An-Nur ayat 26 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nur ayat 26 - النور - Page - Juz 18

﴿ٱلۡخَبِيثَٰتُ لِلۡخَبِيثِينَ وَٱلۡخَبِيثُونَ لِلۡخَبِيثَٰتِۖ وَٱلطَّيِّبَٰتُ لِلطَّيِّبِينَ وَٱلطَّيِّبُونَ لِلطَّيِّبَٰتِۚ أُوْلَٰٓئِكَ مُبَرَّءُونَ مِمَّا يَقُولُونَۖ لَهُم مَّغۡفِرَةٞ وَرِزۡقٞ كَرِيمٞ ﴾
[النور: 26]

ખરાબ સ્ત્રી, ખરાબ પુરુષો માટે છે અને ખરાબ પુરુષ ખરાબ સ્ત્રીઓ માટે છે અને પવિત્ર સ્ત્રી પવિત્ર પુરુષ માટે છે અને પવિત્ર પુરુષ પવિત્ર સ્ત્રીઓ માટે છે. આવા પવિત્ર લોકો વિશે જે કંઇ બકવાસ કરે છે, તેઓ તેનાથી તદ્દન અળગા છે, તેમના માટે માફી છે અને ઇજજતવાળી રોજી

❮ Previous Next ❯

ترجمة: الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرءون مما يقولون, باللغة الغوجاراتية

﴿الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرءون مما يقولون﴾ [النور: 26]

Rabila Al Omari
Kharaba stri, kharaba puruso mate che ane kharaba purusa kharaba stri'o mate che ane pavitra stri pavitra purusa mate che ane pavitra purusa pavitra stri'o mate che. Ava pavitra loko vise je kami bakavasa kare che, te'o tenathi taddana alaga che, temana mate maphi che ane ijajatavali roji
Rabila Al Omari
Kharāba strī, kharāba puruṣō māṭē chē anē kharāba puruṣa kharāba strī'ō māṭē chē anē pavitra strī pavitra puruṣa māṭē chē anē pavitra puruṣa pavitra strī'ō māṭē chē. Āvā pavitra lōkō viśē jē kaṁi bakavāsa karē chē, tē'ō tēnāthī taddana aḷagā chē, tēmanā māṭē māphī chē anē ijajatavāḷī rōjī
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek