×

પછી જ્યારે પોતાના અને તેના શત્રુને પકડવા લાગ્યા, તે ફરિયાદી કહેવા લાગ્યો 28:19 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:19) ayat 19 in Gujarati

28:19 Surah Al-Qasas ayat 19 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 19 - القَصَص - Page - Juz 20

﴿فَلَمَّآ أَنۡ أَرَادَ أَن يَبۡطِشَ بِٱلَّذِي هُوَ عَدُوّٞ لَّهُمَا قَالَ يَٰمُوسَىٰٓ أَتُرِيدُ أَن تَقۡتُلَنِي كَمَا قَتَلۡتَ نَفۡسَۢا بِٱلۡأَمۡسِۖ إِن تُرِيدُ إِلَّآ أَن تَكُونَ جَبَّارٗا فِي ٱلۡأَرۡضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ ٱلۡمُصۡلِحِينَ ﴾
[القَصَص: 19]

પછી જ્યારે પોતાના અને તેના શત્રુને પકડવા લાગ્યા, તે ફરિયાદી કહેવા લાગ્યો કે મૂસા ! શું જેવી રીતે ગઇકાલે તે એક વ્યક્તિનું કતલ કર્યું છે, મને પણ મારી નાખવા ઇચ્છે છે ? તું તો શહેરમાં અત્યાચારી અને વિદ્રોહી બનવા માંગે છે. અને તારી એ ઇચ્છા જ નથી કે મેળાપ કરવાવાળાઓ માંથી બને

❮ Previous Next ❯

ترجمة: فلما أن أراد أن يبطش بالذي هو عدو لهما قال ياموسى أتريد, باللغة الغوجاراتية

﴿فلما أن أراد أن يبطش بالذي هو عدو لهما قال ياموسى أتريد﴾ [القَصَص: 19]

Rabila Al Omari
pachi jyare potana ane tena satrune pakadava lagya, te phariyadi kaheva lagyo ke musa! Sum jevi rite ga'ikale te eka vyaktinum katala karyum che, mane pana mari nakhava icche che? Tum to saheramam atyacari ane vidrohi banava mange che. Ane tari e iccha ja nathi ke melapa karavavala'o manthi bane
Rabila Al Omari
pachī jyārē pōtānā anē tēnā śatrunē pakaḍavā lāgyā, tē phariyādī kahēvā lāgyō kē mūsā! Śuṁ jēvī rītē ga'ikālē tē ēka vyaktinuṁ katala karyuṁ chē, manē paṇa mārī nākhavā icchē chē? Tuṁ tō śahēramāṁ atyācārī anē vidrōhī banavā māṅgē chē. Anē tārī ē icchā ja nathī kē mēḷāpa karavāvāḷā'ō mānthī banē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek