×

પછી જો આ લોકો તમારી વાત ન માને, તો તમે વિશ્વાસ કરી 28:50 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Qasas ⮕ (28:50) ayat 50 in Gujarati

28:50 Surah Al-Qasas ayat 50 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Qasas ayat 50 - القَصَص - Page - Juz 20

﴿فَإِن لَّمۡ يَسۡتَجِيبُواْ لَكَ فَٱعۡلَمۡ أَنَّمَا يَتَّبِعُونَ أَهۡوَآءَهُمۡۚ وَمَنۡ أَضَلُّ مِمَّنِ ٱتَّبَعَ هَوَىٰهُ بِغَيۡرِ هُدٗى مِّنَ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[القَصَص: 50]

પછી જો આ લોકો તમારી વાત ન માને, તો તમે વિશ્વાસ કરી લો, કે આ લોકો પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે અને તેના કરતા વધારે પથભ્રષ્ટ કોણ છે ? જે પોતાની મનેચ્છાઓ પાછળ પડેલ છે, અલ્લાહના માર્ગદર્શન વગર, નિ:શંક અલ્લાહ તઆલા અત્યાચારી લોકોને સત્ય માર્ગદર્શન નથી આપતો

❮ Previous Next ❯

ترجمة: فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع, باللغة الغوجاراتية

﴿فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع﴾ [القَصَص: 50]

Rabila Al Omari
pachi jo a loko tamari vata na mane, to tame visvasa kari lo, ke a loko potani maneccha'onum anusarana kari rahya che ane tena karata vadhare pathabhrasta kona che? Je potani maneccha'o pachala padela che, allahana margadarsana vagara, ni:Sanka allaha ta'ala atyacari lokone satya margadarsana nathi apato
Rabila Al Omari
pachī jō ā lōkō tamārī vāta na mānē, tō tamē viśvāsa karī lō, kē ā lōkō pōtānī manēcchā'ōnuṁ anusaraṇa karī rahyā chē anē tēnā karatā vadhārē pathabhraṣṭa kōṇa chē? Jē pōtānī manēcchā'ō pāchaḷa paḍēla chē, allāhanā mārgadarśana vagara, ni:Śaṅka allāha ta'ālā atyācārī lōkōnē satya mārgadarśana nathī āpatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek