×

પરંતુ તેઓ માંથી જે સંપૂર્ણ અને મજબૂત જ્ઞાનવાળાઓ છે અને ઈમાનવાળાઓ છે, 4:162 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nisa’ ⮕ (4:162) ayat 162 in Gujarati

4:162 Surah An-Nisa’ ayat 162 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nisa’ ayat 162 - النِّسَاء - Page - Juz 6

﴿لَّٰكِنِ ٱلرَّٰسِخُونَ فِي ٱلۡعِلۡمِ مِنۡهُمۡ وَٱلۡمُؤۡمِنُونَ يُؤۡمِنُونَ بِمَآ أُنزِلَ إِلَيۡكَ وَمَآ أُنزِلَ مِن قَبۡلِكَۚ وَٱلۡمُقِيمِينَ ٱلصَّلَوٰةَۚ وَٱلۡمُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَٱلۡمُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ أُوْلَٰٓئِكَ سَنُؤۡتِيهِمۡ أَجۡرًا عَظِيمًا ﴾
[النِّسَاء: 162]

પરંતુ તેઓ માંથી જે સંપૂર્ણ અને મજબૂત જ્ઞાનવાળાઓ છે અને ઈમાનવાળાઓ છે, જે તેના પર ઈમાન લાવે છે, જે તમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને જે તમારાથી પહેલા અવતરિત કરવામાં આવ્યું અને નમાઝ કાયમ કરનારા અને ઝકાત આપનારા અને અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન લાવવાવાળા, આ લોકો છે, જેમને અમે ખૂબ જ મોટું ફળ આપીશું

❮ Previous Next ❯

ترجمة: لكن الراسخون في العلم منهم والمؤمنون يؤمنون بما أنـزل إليك وما أنـزل, باللغة الغوجاراتية

﴿لكن الراسخون في العلم منهم والمؤمنون يؤمنون بما أنـزل إليك وما أنـزل﴾ [النِّسَاء: 162]

Rabila Al Omari
parantu te'o manthi je sampurna ane majabuta jnanavala'o che ane imanavala'o che, je tena para imana lave che, je tamari tarapha avatarita karavamam avyum che ane je tamarathi pahela avatarita karavamam avyum ane namajha kayama karanara ane jhakata apanara ane allaha para tatha kayamatana divasa para imana lavavavala, a loko che, jemane ame khuba ja motum phala apisum
Rabila Al Omari
parantu tē'ō mānthī jē sampūrṇa anē majabūta jñānavāḷā'ō chē anē īmānavāḷā'ō chē, jē tēnā para īmāna lāvē chē, jē tamārī tarapha avatarita karavāmāṁ āvyuṁ chē anē jē tamārāthī pahēlā avatarita karavāmāṁ āvyuṁ anē namājha kāyama karanārā anē jhakāta āpanārā anē allāha para tathā kayāmatanā divasa para īmāna lāvavāvāḷā, ā lōkō chē, jēmanē amē khūba ja mōṭuṁ phaḷa āpīśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek