×

અને જો અમે તેને ગેર અરબી ભાષામાં અવતરિત કરતા, તો કહેતા કે 41:44 Gujarati translation

Quran infoGujaratiSurah Fussilat ⮕ (41:44) ayat 44 in Gujarati

41:44 Surah Fussilat ayat 44 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Fussilat ayat 44 - فُصِّلَت - Page - Juz 24

﴿وَلَوۡ جَعَلۡنَٰهُ قُرۡءَانًا أَعۡجَمِيّٗا لَّقَالُواْ لَوۡلَا فُصِّلَتۡ ءَايَٰتُهُۥٓۖ ءَا۬عۡجَمِيّٞ وَعَرَبِيّٞۗ قُلۡ هُوَ لِلَّذِينَ ءَامَنُواْ هُدٗى وَشِفَآءٞۚ وَٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ فِيٓ ءَاذَانِهِمۡ وَقۡرٞ وَهُوَ عَلَيۡهِمۡ عَمًىۚ أُوْلَٰٓئِكَ يُنَادَوۡنَ مِن مَّكَانِۭ بَعِيدٖ ﴾
[فُصِّلَت: 44]

અને જો અમે તેને ગેર અરબી ભાષામાં અવતરિત કરતા, તો કહેતા કે આની આયતો સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં કેમ ન આવી ? આ શું, કિતાબ ગેર અરબી અને પયગંબર અરબના ? તમે કહી દો ! કે આ તો ઈમાનવાળાઓ માટે માર્ગદર્શન અને રોગ-નિવારણ છે અને જેઓ ઈમાન નથી લાવતા તેમના માટે કાનમાં ભાર અને આંખમાં અંધકાર છે, આ તે લોકો છે, જેઓને દૂરથી પોકારવામાં આવે છે

❮ Previous Next ❯

ترجمة: ولو جعلناه قرآنا أعجميا لقالوا لولا فصلت آياته أأعجمي وعربي قل هو, باللغة الغوجاراتية

﴿ولو جعلناه قرآنا أعجميا لقالوا لولا فصلت آياته أأعجمي وعربي قل هو﴾ [فُصِّلَت: 44]

Rabila Al Omari
ane jo ame tene gera arabi bhasamam avatarita karata, to kaheta ke ani ayato spasta rite varnana karavamam kema na avi? A sum, kitaba gera arabi ane payagambara arabana? Tame kahi do! Ke a to imanavala'o mate margadarsana ane roga-nivarana che ane je'o imana nathi lavata temana mate kanamam bhara ane ankhamam andhakara che, a te loko che, je'one durathi pokaravamam ave che
Rabila Al Omari
anē jō amē tēnē gēra arabī bhāṣāmāṁ avatarita karatā, tō kahētā kē ānī āyatō spaṣṭa rītē varṇana karavāmāṁ kēma na āvī? Ā śuṁ, kitāba gēra arabī anē payagambara arabanā? Tamē kahī dō! Kē ā tō īmānavāḷā'ō māṭē mārgadarśana anē rōga-nivāraṇa chē anē jē'ō īmāna nathī lāvatā tēmanā māṭē kānamāṁ bhāra anē āṅkhamāṁ andhakāra chē, ā tē lōkō chē, jē'ōnē dūrathī pōkāravāmāṁ āvē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek