×

તમે કહી દો કે જો તમારા પિતા અને તમારા બાળકો અને તમારા 9:24 Gujarati translation

Quran infoGujaratiSurah At-Taubah ⮕ (9:24) ayat 24 in Gujarati

9:24 Surah At-Taubah ayat 24 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah At-Taubah ayat 24 - التوبَة - Page - Juz 10

﴿قُلۡ إِن كَانَ ءَابَآؤُكُمۡ وَأَبۡنَآؤُكُمۡ وَإِخۡوَٰنُكُمۡ وَأَزۡوَٰجُكُمۡ وَعَشِيرَتُكُمۡ وَأَمۡوَٰلٌ ٱقۡتَرَفۡتُمُوهَا وَتِجَٰرَةٞ تَخۡشَوۡنَ كَسَادَهَا وَمَسَٰكِنُ تَرۡضَوۡنَهَآ أَحَبَّ إِلَيۡكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٖ فِي سَبِيلِهِۦ فَتَرَبَّصُواْ حَتَّىٰ يَأۡتِيَ ٱللَّهُ بِأَمۡرِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ ﴾
[التوبَة: 24]

તમે કહી દો કે જો તમારા પિતા અને તમારા બાળકો અને તમારા ભાઇ અને તમારી પત્નીઓ, અને તમારા કુટુંબીઓ, અને તમારી કમાણી, અને તે વેપાર જેના નુકસાનથી તમે ડરો છો, અને તે હવેલીઓ જેમને તમે પસંદ કરો છો, જો આ બધું જ તમને અલ્લાહ અને તેના પયગંબરથી અને તેના માર્ગમાં જેહાદ કરવાથી વધારે પસંદ હોય તો તમે રાહ જુઓ કે અલ્લાહ તઆલા પોતાનો પ્રકોપ તમારા પર લઇ આવશે, અલ્લાહ તઆલા વિદ્રોહીઓને માર્ગદર્શન નથી આપતો

❮ Previous Next ❯

ترجمة: قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون, باللغة الغوجاراتية

﴿قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون﴾ [التوبَة: 24]

Rabila Al Omari
Tame kahi do ke jo tamara pita ane tamara balako ane tamara bha'i ane tamari patni'o, ane tamara kutumbi'o, ane tamari kamani, ane te vepara jena nukasanathi tame daro cho, ane te haveli'o jemane tame pasanda karo cho, jo a badhum ja tamane allaha ane tena payagambarathi ane tena margamam jehada karavathi vadhare pasanda hoya to tame raha ju'o ke allaha ta'ala potano prakopa tamara para la'i avase, allaha ta'ala vidrohi'one margadarsana nathi apato
Rabila Al Omari
Tamē kahī dō kē jō tamārā pitā anē tamārā bāḷakō anē tamārā bhā'i anē tamārī patnī'ō, anē tamārā kuṭumbī'ō, anē tamārī kamāṇī, anē tē vēpāra jēnā nukasānathī tamē ḍarō chō, anē tē havēlī'ō jēmanē tamē pasanda karō chō, jō ā badhuṁ ja tamanē allāha anē tēnā payagambarathī anē tēnā mārgamāṁ jēhāda karavāthī vadhārē pasanda hōya tō tamē rāha ju'ō kē allāha ta'ālā pōtānō prakōpa tamārā para la'i āvaśē, allāha ta'ālā vidrōhī'ōnē mārgadarśana nathī āpatō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek