×

બસ ! દુનિયાના જીવનની સ્થિતિ તો એવી છે, જેવી કે અમે આકાશ 10:24 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:24) ayat 24 in Gujarati

10:24 Surah Yunus ayat 24 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 24 - يُونس - Page - Juz 11

﴿إِنَّمَا مَثَلُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا كَمَآءٍ أَنزَلۡنَٰهُ مِنَ ٱلسَّمَآءِ فَٱخۡتَلَطَ بِهِۦ نَبَاتُ ٱلۡأَرۡضِ مِمَّا يَأۡكُلُ ٱلنَّاسُ وَٱلۡأَنۡعَٰمُ حَتَّىٰٓ إِذَآ أَخَذَتِ ٱلۡأَرۡضُ زُخۡرُفَهَا وَٱزَّيَّنَتۡ وَظَنَّ أَهۡلُهَآ أَنَّهُمۡ قَٰدِرُونَ عَلَيۡهَآ أَتَىٰهَآ أَمۡرُنَا لَيۡلًا أَوۡ نَهَارٗا فَجَعَلۡنَٰهَا حَصِيدٗا كَأَن لَّمۡ تَغۡنَ بِٱلۡأَمۡسِۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[يُونس: 24]

બસ ! દુનિયાના જીવનની સ્થિતિ તો એવી છે, જેવી કે અમે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી તેનાથી ધરતીની ઊપજ, જેને મનુષ્ય અને ઢોરો ખાય છે, ખૂબ ગીચ ઊગ્યું, ત્યાં સુધી કે જ્યારે તે ધરતી પોતાની ઊપજો માટેનો પૂરતો ભાગ લઇ ચૂકી અને તેની ઊપજો ખૂબ શોભવા લાગી અને તેના માલિકોએ સમજી લીધું કે હવે અમે આના પર સંપૂર્ણ રીતે સમર્થ છીએ, તો દિવસે અથવા રાત્રે તેની (ઊપજો) પર અમારા તરફથી કોઈ આદેશ (પ્રકોપ) આવી પહોંચ્યો, તો અમે તેને એવી રીતે નષ્ટ કરી દીધી જાણે કે તે ગઇકાલે હતી જ નહીં, અમે આવી જ રીતે આયતોનું સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ, એવા લોકો માટે, જે વિચારે છે

❮ Previous Next ❯

ترجمة: إنما مثل الحياة الدنيا كماء أنـزلناه من السماء فاختلط به نبات الأرض, باللغة الغوجاراتية

﴿إنما مثل الحياة الدنيا كماء أنـزلناه من السماء فاختلط به نبات الأرض﴾ [يُونس: 24]

Rabila Al Omari
Basa! Duniyana jivanani sthiti to evi che, jevi ke ame akasa manthi pani varasavyum, pachi tenathi dharatini upaja, jene manusya ane dhoro khaya che, khuba gica ugyum, tyam sudhi ke jyare te dharati potani upajo mateno purato bhaga la'i cuki ane teni upajo khuba sobhava lagi ane tena maliko'e samaji lidhum ke have ame ana para sampurna rite samartha chi'e, to divase athava ratre teni (upajo) para amara taraphathi ko'i adesa (prakopa) avi pahoncyo, to ame tene evi rite nasta kari didhi jane ke te ga'ikale hati ja nahim, ame avi ja rite ayatonum spasta rite varnana kari'e chi'e, eva loko mate, je vicare che
Rabila Al Omari
Basa! Duniyānā jīvananī sthiti tō ēvī chē, jēvī kē amē ākāśa mānthī pāṇī varasāvyuṁ, pachī tēnāthī dharatīnī ūpaja, jēnē manuṣya anē ḍhōrō khāya chē, khūba gīca ūgyuṁ, tyāṁ sudhī kē jyārē tē dharatī pōtānī ūpajō māṭēnō pūratō bhāga la'i cūkī anē tēnī ūpajō khūba śōbhavā lāgī anē tēnā mālikō'ē samajī līdhuṁ kē havē amē ānā para sampūrṇa rītē samartha chī'ē, tō divasē athavā rātrē tēnī (ūpajō) para amārā taraphathī kō'ī ādēśa (prakōpa) āvī pahōn̄cyō, tō amē tēnē ēvī rītē naṣṭa karī dīdhī jāṇē kē tē ga'ikālē hatī ja nahīṁ, amē āvī ja rītē āyatōnuṁ spaṣṭa rītē varṇana karī'ē chī'ē, ēvā lōkō māṭē, jē vicārē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek