×

પછી જ્યારે અલ્લાહ તેમને બચાવી લે છે તો તરત જ તેઓ ધરતી 10:23 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:23) ayat 23 in Gujarati

10:23 Surah Yunus ayat 23 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 23 - يُونس - Page - Juz 11

﴿فَلَمَّآ أَنجَىٰهُمۡ إِذَا هُمۡ يَبۡغُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّۗ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّمَا بَغۡيُكُمۡ عَلَىٰٓ أَنفُسِكُمۖ مَّتَٰعَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ ثُمَّ إِلَيۡنَا مَرۡجِعُكُمۡ فَنُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[يُونس: 23]

પછી જ્યારે અલ્લાહ તેમને બચાવી લે છે તો તરત જ તેઓ ધરતી પર અયોગ્ય રીતે વિદ્રોહ કરવા લાગે છે. હે લોકો ! આ તમારો વિદ્રોહ તમારા માટે આપત્તિનું કારણ બનશે, દુનિયાના જીવનના (થોડાંક) ફાયદાઓ છે, પછી તમારે અમારી તરફ પાછા ફરવાનું છે, પછી અમે તમારા બધા કાર્યો બતાવી દઇશું

❮ Previous Next ❯

ترجمة: فلما أنجاهم إذا هم يبغون في الأرض بغير الحق ياأيها الناس إنما, باللغة الغوجاراتية

﴿فلما أنجاهم إذا هم يبغون في الأرض بغير الحق ياأيها الناس إنما﴾ [يُونس: 23]

Rabila Al Omari
pachi jyare allaha temane bacavi le che to tarata ja te'o dharati para ayogya rite vidroha karava lage che. He loko! A tamaro vidroha tamara mate apattinum karana banase, duniyana jivanana (thodanka) phayada'o che, pachi tamare amari tarapha pacha pharavanum che, pachi ame tamara badha karyo batavi da'isum
Rabila Al Omari
pachī jyārē allāha tēmanē bacāvī lē chē tō tarata ja tē'ō dharatī para ayōgya rītē vidrōha karavā lāgē chē. Hē lōkō! Ā tamārō vidrōha tamārā māṭē āpattinuṁ kāraṇa banaśē, duniyānā jīvananā (thōḍāṅka) phāyadā'ō chē, pachī tamārē amārī tarapha pāchā pharavānuṁ chē, pachī amē tamārā badhā kāryō batāvī da'iśuṁ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek