×

યાદ રાખો ! જે કંઈ પણ આકાશો અને ધરતીમાં છે આ બધું 10:66 Gujarati translation

Quran infoGujaratiSurah Yunus ⮕ (10:66) ayat 66 in Gujarati

10:66 Surah Yunus ayat 66 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yunus ayat 66 - يُونس - Page - Juz 11

﴿أَلَآ إِنَّ لِلَّهِ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِۗ وَمَا يَتَّبِعُ ٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ شُرَكَآءَۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ هُمۡ إِلَّا يَخۡرُصُونَ ﴾
[يُونس: 66]

યાદ રાખો ! જે કંઈ પણ આકાશો અને ધરતીમાં છે આ બધું અલ્લાહનું જ છે અને જે લોકો અલ્લાહને છોડીને બીજા ભાગીદારોની બંદગી કરી રહ્યા છે, કેવી વસ્તુનું અનુસરણ કરી રહ્યા છે, ફકત કલ્પનાનું અનુસરણ કરી રહ્યા છે અને ફકત નકામી વાતો કરી રહ્યા છે

❮ Previous Next ❯

ترجمة: ألا إن لله من في السموات ومن في الأرض وما يتبع الذين, باللغة الغوجاراتية

﴿ألا إن لله من في السموات ومن في الأرض وما يتبع الذين﴾ [يُونس: 66]

Rabila Al Omari
yada rakho! Je kami pana akaso ane dharatimam che a badhum allahanum ja che ane je loko allahane chodine bija bhagidaroni bandagi kari rahya che, kevi vastunum anusarana kari rahya che, phakata kalpananum anusarana kari rahya che ane phakata nakami vato kari rahya che
Rabila Al Omari
yāda rākhō! Jē kaṁī paṇa ākāśō anē dharatīmāṁ chē ā badhuṁ allāhanuṁ ja chē anē jē lōkō allāhanē chōḍīnē bījā bhāgīdārōnī bandagī karī rahyā chē, kēvī vastunuṁ anusaraṇa karī rahyā chē, phakata kalpanānuṁ anusaraṇa karī rahyā chē anē phakata nakāmī vātō karī rahyā chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek