×

તે હોડી તેમને લઇ પર્વતો જેવા મોજા પર ચાલી રહી હતી અને 11:42 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:42) ayat 42 in Gujarati

11:42 Surah Hud ayat 42 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 42 - هُود - Page - Juz 12

﴿وَهِيَ تَجۡرِي بِهِمۡ فِي مَوۡجٖ كَٱلۡجِبَالِ وَنَادَىٰ نُوحٌ ٱبۡنَهُۥ وَكَانَ فِي مَعۡزِلٖ يَٰبُنَيَّ ٱرۡكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلۡكَٰفِرِينَ ﴾
[هُود: 42]

તે હોડી તેમને લઇ પર્વતો જેવા મોજા પર ચાલી રહી હતી અને નૂહ (અ.સ.)એ પોતાના પુત્રને, જે એક કિનારા પર હતો, પોકારીને કહ્યું કે હે મારા પ્રિય દીકરા ! અમારી સાથે સવાર થઇ જા અને ઇન્કાર કરનારાઓ માંથી ન થઇ જા

❮ Previous Next ❯

ترجمة: وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل, باللغة الغوجاراتية

﴿وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل﴾ [هُود: 42]

Rabila Al Omari
te hodi temane la'i parvato jeva moja para cali rahi hati ane nuha (a.Sa.)E potana putrane, je eka kinara para hato, pokarine kahyum ke he mara priya dikara! Amari sathe savara tha'i ja ane inkara karanara'o manthi na tha'i ja
Rabila Al Omari
tē hōḍī tēmanē la'i parvatō jēvā mōjā para cālī rahī hatī anē nūha (a.Sa.)Ē pōtānā putranē, jē ēka kinārā para hatō, pōkārīnē kahyuṁ kē hē mārā priya dīkarā! Amārī sāthē savāra tha'i jā anē inkāra karanārā'ō mānthī na tha'i jā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek