×

યાદ રાખો કે તે લોકો પોતાના હૃદયોને બમણા કરી દે છે, જેથી 11:5 Gujarati translation

Quran infoGujaratiSurah Hud ⮕ (11:5) ayat 5 in Gujarati

11:5 Surah Hud ayat 5 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Hud ayat 5 - هُود - Page - Juz 11

﴿أَلَآ إِنَّهُمۡ يَثۡنُونَ صُدُورَهُمۡ لِيَسۡتَخۡفُواْ مِنۡهُۚ أَلَا حِينَ يَسۡتَغۡشُونَ ثِيَابَهُمۡ يَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[هُود: 5]

યાદ રાખો કે તે લોકો પોતાના હૃદયોને બમણા કરી દે છે, જેથી પોતાની વાતોને (અલ્લાહ) થી છુપાવી શકે, યાદ રાખો કે તે લોકો જે સમયે પોતાના વસ્ત્રો લપેટે છે તે (અલ્લાહ), તે સમયને પણ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ છુપાવે છે, અને જે કંઈ તેઓ જાહેર કરે છે, નિ:શંક તે હૃદયોના ભેદોને જાણે છે

❮ Previous Next ❯

ترجمة: ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما, باللغة الغوجاراتية

﴿ألا إنهم يثنون صدورهم ليستخفوا منه ألا حين يستغشون ثيابهم يعلم ما﴾ [هُود: 5]

Rabila Al Omari
yada rakho ke te loko potana hrdayone bamana kari de che, jethi potani vatone (allaha) thi chupavi sake, yada rakho ke te loko je samaye potana vastro lapete che te (allaha), te samayane pana khuba sari rite jane che je kami chupave che, ane je kami te'o jahera kare che, ni:Sanka te hrdayona bhedone jane che
Rabila Al Omari
yāda rākhō kē tē lōkō pōtānā hr̥dayōnē bamaṇā karī dē chē, jēthī pōtānī vātōnē (allāha) thī chupāvī śakē, yāda rākhō kē tē lōkō jē samayē pōtānā vastrō lapēṭē chē tē (allāha), tē samayanē paṇa khūba sārī rītē jāṇē chē jē kaṁī chupāvē chē, anē jē kaṁī tē'ō jāhēra karē chē, ni:Śaṅka tē hr̥dayōnā bhēdōnē jāṇē chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek