×

અને આવી જ રીતે તને તારો પાલનહાર નિકટના લોકોમાં કરશે અને તને 12:6 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:6) ayat 6 in Gujarati

12:6 Surah Yusuf ayat 6 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 6 - يُوسُف - Page - Juz 12

﴿وَكَذَٰلِكَ يَجۡتَبِيكَ رَبُّكَ وَيُعَلِّمُكَ مِن تَأۡوِيلِ ٱلۡأَحَادِيثِ وَيُتِمُّ نِعۡمَتَهُۥ عَلَيۡكَ وَعَلَىٰٓ ءَالِ يَعۡقُوبَ كَمَآ أَتَمَّهَا عَلَىٰٓ أَبَوَيۡكَ مِن قَبۡلُ إِبۡرَٰهِيمَ وَإِسۡحَٰقَۚ إِنَّ رَبَّكَ عَلِيمٌ حَكِيمٞ ﴾
[يُوسُف: 6]

અને આવી જ રીતે તને તારો પાલનહાર નિકટના લોકોમાં કરશે અને તને સમસ્યાઓના ઉકેલ (સપનાનું સ્પષ્ટીકરણ) પણ શિખવાડશે અને પોતાની ભરપૂર કૃપા તને આપશે અને યાકૂબ (અ.સ.)ના ઘરવાળાઓને પણ. જેવી રીતે કે તેણે આ પહેલા તમારા દાદા અને પરદાદા એટલે કે ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) પર પણ ભરપૂર કૃપા કરી. ખરેખર તમારો પાલનહાર ખૂબ જ જ્ઞાની અને જબરદસ્ત હિકમતવાળો છે

❮ Previous Next ❯

ترجمة: وكذلك يجتبيك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل, باللغة الغوجاراتية

﴿وكذلك يجتبيك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل﴾ [يُوسُف: 6]

Rabila Al Omari
Ane avi ja rite tane taro palanahara nikatana lokomam karase ane tane samasya'ona ukela (sapananum spastikarana) pana sikhavadase ane potani bharapura krpa tane apase ane yakuba (a.Sa.)Na gharavala'one pana. Jevi rite ke tene a pahela tamara dada ane paradada etale ke ibrahima (a.Sa.) Ane is'haka (a.Sa.) Para pana bharapura krpa kari. Kharekhara tamaro palanahara khuba ja jnani ane jabaradasta hikamatavalo che
Rabila Al Omari
Anē āvī ja rītē tanē tārō pālanahāra nikaṭanā lōkōmāṁ karaśē anē tanē samasyā'ōnā ukēla (sapanānuṁ spaṣṭīkaraṇa) paṇa śikhavāḍaśē anē pōtānī bharapūra kr̥pā tanē āpaśē anē yākūba (a.Sa.)Nā gharavāḷā'ōnē paṇa. Jēvī rītē kē tēṇē ā pahēlā tamārā dādā anē paradādā ēṭalē kē ibrāhīma (a.Sa.) Anē is'hāka (a.Sa.) Para paṇa bharapūra kr̥pā karī. Kharēkhara tamārō pālanahāra khūba ja jñānī anē jabaradasta hikamatavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek