×

જ્યારે તેઓ તે જ દ્વાર માંથી, જેનો આદેશ તેમને તેમના પિતાએ આપ્યો 12:68 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:68) ayat 68 in Gujarati

12:68 Surah Yusuf ayat 68 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 68 - يُوسُف - Page - Juz 13

﴿وَلَمَّا دَخَلُواْ مِنۡ حَيۡثُ أَمَرَهُمۡ أَبُوهُم مَّا كَانَ يُغۡنِي عَنۡهُم مِّنَ ٱللَّهِ مِن شَيۡءٍ إِلَّا حَاجَةٗ فِي نَفۡسِ يَعۡقُوبَ قَضَىٰهَاۚ وَإِنَّهُۥ لَذُو عِلۡمٖ لِّمَا عَلَّمۡنَٰهُ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[يُوسُف: 68]

જ્યારે તેઓ તે જ દ્વાર માંથી, જેનો આદેશ તેમને તેમના પિતાએ આપ્યો હતો, પ્રવેશ્યા, જે વાત અલ્લાહએ નક્કી કરી લીધી હોય તે વાતથી તેમને કોઈ બચાવી નથી શકતું, પરંતુ યાકૂબ અ.સ.ના હૃદયમાં એક વિચાર (આવ્યો), અને તે વિચાર પૂરો કર્યો, ખરેખર તે અમારા શિખવાડેલા જ્ઞાનના જાણકાર હતા, પરંતુ વધુ પડતા લોકો નથી જાણતા

❮ Previous Next ❯

ترجمة: ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله, باللغة الغوجاراتية

﴿ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله﴾ [يُوسُف: 68]

Rabila Al Omari
jyare te'o te ja dvara manthi, jeno adesa temane temana pita'e apyo hato, pravesya, je vata allaha'e nakki kari lidhi hoya te vatathi temane ko'i bacavi nathi sakatum, parantu yakuba a.Sa.Na hrdayamam eka vicara (avyo), ane te vicara puro karyo, kharekhara te amara sikhavadela jnanana janakara hata, parantu vadhu padata loko nathi janata
Rabila Al Omari
jyārē tē'ō tē ja dvāra mānthī, jēnō ādēśa tēmanē tēmanā pitā'ē āpyō hatō, pravēśyā, jē vāta allāha'ē nakkī karī līdhī hōya tē vātathī tēmanē kō'ī bacāvī nathī śakatuṁ, parantu yākūba a.Sa.Nā hr̥dayamāṁ ēka vicāra (āvyō), anē tē vicāra pūrō karyō, kharēkhara tē amārā śikhavāḍēlā jñānanā jāṇakāra hatā, parantu vadhu paḍatā lōkō nathī jāṇatā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek