×

જ્યારે આ લોકો આનાથી નિરાશ થઇ ગયા તો એકાંતમાં બેસી સલાહ-સુચન કરવા 12:80 Gujarati translation

Quran infoGujaratiSurah Yusuf ⮕ (12:80) ayat 80 in Gujarati

12:80 Surah Yusuf ayat 80 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Yusuf ayat 80 - يُوسُف - Page - Juz 13

﴿فَلَمَّا ٱسۡتَيۡـَٔسُواْ مِنۡهُ خَلَصُواْ نَجِيّٗاۖ قَالَ كَبِيرُهُمۡ أَلَمۡ تَعۡلَمُوٓاْ أَنَّ أَبَاكُمۡ قَدۡ أَخَذَ عَلَيۡكُم مَّوۡثِقٗا مِّنَ ٱللَّهِ وَمِن قَبۡلُ مَا فَرَّطتُمۡ فِي يُوسُفَۖ فَلَنۡ أَبۡرَحَ ٱلۡأَرۡضَ حَتَّىٰ يَأۡذَنَ لِيٓ أَبِيٓ أَوۡ يَحۡكُمَ ٱللَّهُ لِيۖ وَهُوَ خَيۡرُ ٱلۡحَٰكِمِينَ ﴾
[يُوسُف: 80]

જ્યારે આ લોકો આનાથી નિરાશ થઇ ગયા તો એકાંતમાં બેસી સલાહ-સુચન કરવા લાગ્યા, આમાં જે સૌથી મોટો હતો તેણે કહ્યું કે, તમને ખબર નથી કે તમારા પિતાએ તમારી પાસેથી અલ્લાહના સોગંદ લઇ પાકું વચન લીધું છે અને આ પહેલા યૂસુફ વિશે તમે બેદરકારી કરી ચુકયા છો. બસ ! હું તો અહીંયાથી નહીં જાઉં, જ્યાં સુધી કે પિતાજી પોતે મને પરવાનગી ન આપે, અથવા અલ્લાહ તઆલા મારી આ બાબતે ફેંસલો ન કરી દે, તે જ ઉત્તમ ફેંસલો કરનાર છે

❮ Previous Next ❯

ترجمة: فلما استيأسوا منه خلصوا نجيا قال كبيرهم ألم تعلموا أن أباكم قد, باللغة الغوجاراتية

﴿فلما استيأسوا منه خلصوا نجيا قال كبيرهم ألم تعلموا أن أباكم قد﴾ [يُوسُف: 80]

Rabila Al Omari
Jyare a loko anathi nirasa tha'i gaya to ekantamam besi salaha-sucana karava lagya, amam je sauthi moto hato tene kahyum ke, tamane khabara nathi ke tamara pita'e tamari pasethi allahana soganda la'i pakum vacana lidhum che ane a pahela yusupha vise tame bedarakari kari cukaya cho. Basa! Hum to ahinyathi nahim ja'um, jyam sudhi ke pitaji pote mane paravanagi na ape, athava allaha ta'ala mari a babate phensalo na kari de, te ja uttama phensalo karanara che
Rabila Al Omari
Jyārē ā lōkō ānāthī nirāśa tha'i gayā tō ēkāntamāṁ bēsī salāha-sucana karavā lāgyā, āmāṁ jē sauthī mōṭō hatō tēṇē kahyuṁ kē, tamanē khabara nathī kē tamārā pitā'ē tamārī pāsēthī allāhanā sōganda la'i pākuṁ vacana līdhuṁ chē anē ā pahēlā yūsupha viśē tamē bēdarakārī karī cukayā chō. Basa! Huṁ tō ahīnyāthī nahīṁ jā'uṁ, jyāṁ sudhī kē pitājī pōtē manē paravānagī na āpē, athavā allāha ta'ālā mārī ā bābatē phēnsalō na karī dē, tē ja uttama phēnsalō karanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek