×

તેને જ પોકારવું સત્ય છે, જે લોકો તેને છોડીને બીજાને પોકારે છે 13:14 Gujarati translation

Quran infoGujaratiSurah Ar-Ra‘d ⮕ (13:14) ayat 14 in Gujarati

13:14 Surah Ar-Ra‘d ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Ar-Ra‘d ayat 14 - الرَّعد - Page - Juz 13

﴿لَهُۥ دَعۡوَةُ ٱلۡحَقِّۚ وَٱلَّذِينَ يَدۡعُونَ مِن دُونِهِۦ لَا يَسۡتَجِيبُونَ لَهُم بِشَيۡءٍ إِلَّا كَبَٰسِطِ كَفَّيۡهِ إِلَى ٱلۡمَآءِ لِيَبۡلُغَ فَاهُ وَمَا هُوَ بِبَٰلِغِهِۦۚ وَمَا دُعَآءُ ٱلۡكَٰفِرِينَ إِلَّا فِي ضَلَٰلٖ ﴾
[الرَّعد: 14]

તેને જ પોકારવું સત્ય છે, જે લોકો તેને છોડીને બીજાને પોકારે છે તે તેમનો કોઈ જવાબ નથી આપતા, પરંતુ તે વ્યક્તિ, જેવું કે પોતાના બન્ને હાથ પાણી તરફ ફેલાયેલા રાખે કે જેથી પાણી તેના મોઢામાં આવી જાય, જો કે તે પાણી તેમના મોઢામાં આવવાનું નથી, તે ઇન્કાર કરનારાઓની જેટલી પોકાર છે, બધી જ પથભ્રષ્ટ છે

❮ Previous Next ❯

ترجمة: له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا, باللغة الغوجاراتية

﴿له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا﴾ [الرَّعد: 14]

Rabila Al Omari
Tene ja pokaravum satya che, je loko tene chodine bijane pokare che te temano ko'i javaba nathi apata, parantu te vyakti, jevum ke potana banne hatha pani tarapha phelayela rakhe ke jethi pani tena modhamam avi jaya, jo ke te pani temana modhamam avavanum nathi, te inkara karanara'oni jetali pokara che, badhi ja pathabhrasta che
Rabila Al Omari
Tēnē ja pōkāravuṁ satya chē, jē lōkō tēnē chōḍīnē bījānē pōkārē chē tē tēmanō kō'ī javāba nathī āpatā, parantu tē vyakti, jēvuṁ kē pōtānā bannē hātha pāṇī tarapha phēlāyēlā rākhē kē jēthī pāṇī tēnā mōḍhāmāṁ āvī jāya, jō kē tē pāṇī tēmanā mōḍhāmāṁ āvavānuṁ nathī, tē inkāra karanārā'ōnī jēṭalī pōkāra chē, badhī ja pathabhraṣṭa chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek