×

અને દરિયા પણ તેણે તમારા વશમાં કરી દીધા છે, કે તમે તેમાંથી 16:14 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:14) ayat 14 in Gujarati

16:14 Surah An-Nahl ayat 14 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 14 - النَّحل - Page - Juz 14

﴿وَهُوَ ٱلَّذِي سَخَّرَ ٱلۡبَحۡرَ لِتَأۡكُلُواْ مِنۡهُ لَحۡمٗا طَرِيّٗا وَتَسۡتَخۡرِجُواْ مِنۡهُ حِلۡيَةٗ تَلۡبَسُونَهَاۖ وَتَرَى ٱلۡفُلۡكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[النَّحل: 14]

અને દરિયા પણ તેણે તમારા વશમાં કરી દીધા છે, કે તમે તેમાંથી (નીકળેલુ) તાજું માંસ ખાઓ અને તેમાંથી પોતાના પહેરવા માટેના ઘરેણાં કાઢી શકો અને તમે જુઓ છો કે હોડીઓ તેમાં પાણીને ચીરીને (ચાલે) છે. અને એટલા માટે પણ કે તેની કૃપા શોધો અને શક્ય છે કે તમે આભાર વ્યકત કરો

❮ Previous Next ❯

ترجمة: وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها, باللغة الغوجاراتية

﴿وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها﴾ [النَّحل: 14]

Rabila Al Omari
Ane dariya pana tene tamara vasamam kari didha che, ke tame temanthi (nikalelu) tajum mansa kha'o ane temanthi potana paherava matena gharenam kadhi sako ane tame ju'o cho ke hodi'o temam panine cirine (cale) che. Ane etala mate pana ke teni krpa sodho ane sakya che ke tame abhara vyakata karo
Rabila Al Omari
Anē dariyā paṇa tēṇē tamārā vaśamāṁ karī dīdhā chē, kē tamē tēmānthī (nīkaḷēlu) tājuṁ mānsa khā'ō anē tēmānthī pōtānā pahēravā māṭēnā gharēṇāṁ kāḍhī śakō anē tamē ju'ō chō kē hōḍī'ō tēmāṁ pāṇīnē cīrīnē (cālē) chē. Anē ēṭalā māṭē paṇa kē tēnī kr̥pā śōdhō anē śakya chē kē tamē ābhāra vyakata karō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek