×

શું આ તે જ વાતની રાહ જોઇ રહ્યા છે કે તેમની પાસે 16:33 Gujarati translation

Quran infoGujaratiSurah An-Nahl ⮕ (16:33) ayat 33 in Gujarati

16:33 Surah An-Nahl ayat 33 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah An-Nahl ayat 33 - النَّحل - Page - Juz 14

﴿هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن تَأۡتِيَهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ يَأۡتِيَ أَمۡرُ رَبِّكَۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[النَّحل: 33]

શું આ તે જ વાતની રાહ જોઇ રહ્યા છે કે તેમની પાસે ફરિશ્તાઓ આવી પહોંચે અથવા તારા પાલનહારનો આદેશ આવી પહોંચે ? આવું જ તે લોકોએ પણ કર્યું હતું જેઓ તેમનાથી પહેલા હતા, તેમના પર અલ્લાહ તઆલાએ કોઈ અત્યાચાર નથી કર્યો, પરંતુ તે પોતે પોતાના પર અત્યાચાર કરતા રહ્યા

❮ Previous Next ❯

ترجمة: هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل, باللغة الغوجاراتية

﴿هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل﴾ [النَّحل: 33]

Rabila Al Omari
sum a te ja vatani raha jo'i rahya che ke temani pase pharista'o avi pahonce athava tara palanaharano adesa avi pahonce? Avum ja te loko'e pana karyum hatum je'o temanathi pahela hata, temana para allaha ta'ala'e ko'i atyacara nathi karyo, parantu te pote potana para atyacara karata rahya
Rabila Al Omari
śuṁ ā tē ja vātanī rāha jō'i rahyā chē kē tēmanī pāsē phariśtā'ō āvī pahōn̄cē athavā tārā pālanahāranō ādēśa āvī pahōn̄cē? Āvuṁ ja tē lōkō'ē paṇa karyuṁ hatuṁ jē'ō tēmanāthī pahēlā hatā, tēmanā para allāha ta'ālā'ē kō'ī atyācāra nathī karyō, parantu tē pōtē pōtānā para atyācāra karatā rahyā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek