×

અને તમારો પાલનહાર સ્પષ્ટ રીતે આદેશ આપી ચૂકયો છે કે તમે તેને 17:23 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Isra’ ⮕ (17:23) ayat 23 in Gujarati

17:23 Surah Al-Isra’ ayat 23 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Isra’ ayat 23 - الإسرَاء - Page - Juz 15

﴿۞ وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّآ إِيَّاهُ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنًاۚ إِمَّا يَبۡلُغَنَّ عِندَكَ ٱلۡكِبَرَ أَحَدُهُمَآ أَوۡ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَآ أُفّٖ وَلَا تَنۡهَرۡهُمَا وَقُل لَّهُمَا قَوۡلٗا كَرِيمٗا ﴾
[الإسرَاء: 23]

અને તમારો પાલનહાર સ્પષ્ટ રીતે આદેશ આપી ચૂકયો છે કે તમે તેને છોડીને અન્યની બંદગી ન કરશો અને માતા-પિતા સાથે સદવર્તન કરજો જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો

❮ Previous Next ❯

ترجمة: وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا إما يبلغن عندك الكبر, باللغة الغوجاراتية

﴿وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا إما يبلغن عندك الكبر﴾ [الإسرَاء: 23]

Rabila Al Omari
Ane tamaro palanahara spasta rite adesa api cukayo che ke tame tene chodine an'yani bandagi na karaso ane mata-pita sathe sadavartana karajo jo tamari hajarimam temana manthi eka athava banne vrd'dhavasthamam pahonci jaya to temane “upha” pana na kaheso, na to temane thapako apaso, parantu temani sathe sabhyatathi vata karajo
Rabila Al Omari
Anē tamārō pālanahāra spaṣṭa rītē ādēśa āpī cūkayō chē kē tamē tēnē chōḍīnē an'yanī bandagī na karaśō anē mātā-pitā sāthē sadavartana karajō jō tamārī hājarīmāṁ tēmanā mānthī ēka athavā bannē vr̥d'dhāvasthāmāṁ pahōn̄cī jāya tō tēmanē “upha” paṇa na kahēśō, na tō tēmanē ṭhapakō āpaśō, parantu tēmanī sāthē sabhyatāthī vāta karajō
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek