×

પછી બન્ને ચાલ્યા, એક ગામડામાં લોકોની પાસે ખાવાનું માંગ્યું, તો તે લોકોએ 18:77 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Kahf ⮕ (18:77) ayat 77 in Gujarati

18:77 Surah Al-Kahf ayat 77 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Kahf ayat 77 - الكَهف - Page - Juz 16

﴿فَٱنطَلَقَا حَتَّىٰٓ إِذَآ أَتَيَآ أَهۡلَ قَرۡيَةٍ ٱسۡتَطۡعَمَآ أَهۡلَهَا فَأَبَوۡاْ أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارٗا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُۥۖ قَالَ لَوۡ شِئۡتَ لَتَّخَذۡتَ عَلَيۡهِ أَجۡرٗا ﴾
[الكَهف: 77]

પછી બન્ને ચાલ્યા, એક ગામડામાં લોકોની પાસે ખાવાનું માંગ્યું, તો તે લોકોએ તેમનો સત્કાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, બન્નેએ ત્યાં એક દીવાલ જોઇ, જે પડવાની જ હતી, તેણે તે દીવાલને ઠીકઠાક કરી દીધી, મૂસા (અ.સ.) કહેવા લાગ્યા, જો તમે ઇચ્છતા તો આનું વળતર લઇ લેતા

❮ Previous Next ❯

ترجمة: فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا, باللغة الغوجاراتية

﴿فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا﴾ [الكَهف: 77]

Rabila Al Omari
pachi banne calya, eka gamadamam lokoni pase khavanum mangyum, to te loko'e temano satkara karavano spasta inkara kari didho, banne'e tyam eka divala jo'i, je padavani ja hati, tene te divalane thikathaka kari didhi, musa (a.Sa.) Kaheva lagya, jo tame icchata to anum valatara la'i leta
Rabila Al Omari
pachī bannē cālyā, ēka gāmaḍāmāṁ lōkōnī pāsē khāvānuṁ māṅgyuṁ, tō tē lōkō'ē tēmanō satkāra karavānō spaṣṭa inkāra karī dīdhō, bannē'ē tyāṁ ēka dīvāla jō'i, jē paḍavānī ja hatī, tēṇē tē dīvālanē ṭhīkaṭhāka karī dīdhī, mūsā (a.Sa.) Kahēvā lāgyā, jō tamē icchatā tō ānuṁ vaḷatara la'i lētā
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek