×

જ્યારે ઇબ્રાહીમે કહ્યું હે પાલનહાર ! તું આ જગ્યાને શાંતિવાળુ શહેર બનાવ 2:126 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:126) ayat 126 in Gujarati

2:126 Surah Al-Baqarah ayat 126 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 126 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِـۧمُ رَبِّ ٱجۡعَلۡ هَٰذَا بَلَدًا ءَامِنٗا وَٱرۡزُقۡ أَهۡلَهُۥ مِنَ ٱلثَّمَرَٰتِ مَنۡ ءَامَنَ مِنۡهُم بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ قَالَ وَمَن كَفَرَ فَأُمَتِّعُهُۥ قَلِيلٗا ثُمَّ أَضۡطَرُّهُۥٓ إِلَىٰ عَذَابِ ٱلنَّارِۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[البَقَرَة: 126]

જ્યારે ઇબ્રાહીમે કહ્યું હે પાલનહાર ! તું આ જગ્યાને શાંતિવાળુ શહેર બનાવ અને અહીંયાના રહેવાસીઓને જે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન ધરાવનારા હોય ફળોની રોજી આપ. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું હું ઇન્કારીઓને પણ થોડોક ફાયદો આપીશ, પછી તેઓને આગની યાતના તરફ લાચાર કરી દઇશ, આ જગ્યા ખરાબ છે

❮ Previous Next ❯

ترجمة: وإذ قال إبراهيم رب اجعل هذا بلدا آمنا وارزق أهله من الثمرات, باللغة الغوجاراتية

﴿وإذ قال إبراهيم رب اجعل هذا بلدا آمنا وارزق أهله من الثمرات﴾ [البَقَرَة: 126]

Rabila Al Omari
jyare ibrahime kahyum he palanahara! Tum a jagyane santivalu sahera banava ane ahinyana rahevasi'one je allaha ta'ala para ane kayamatana divasa para imana dharavanara hoya phaloni roji apa. Allaha ta'ala'e pharamavyum hum inkari'one pana thodoka phayado apisa, pachi te'one agani yatana tarapha lacara kari da'isa, a jagya kharaba che
Rabila Al Omari
jyārē ibrāhīmē kahyuṁ hē pālanahāra! Tuṁ ā jagyānē śāntivāḷu śahēra banāva anē ahīnyānā rahēvāsī'ōnē jē allāha ta'ālā para anē kayāmatanā divasa para imāna dharāvanārā hōya phaḷōnī rōjī āpa. Allāha ta'ālā'ē pharamāvyuṁ huṁ inkārī'ōnē paṇa thōḍōka phāyadō āpīśa, pachī tē'ōnē āganī yātanā tarapha lācāra karī da'iśa, ā jagyā kharāba chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek