×

હે અમારા પાલનહાર ! અમને તારો આજ્ઞાકારી બનાવી લેં અને અમારા સંતાન 2:128 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:128) ayat 128 in Gujarati

2:128 Surah Al-Baqarah ayat 128 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 128 - البَقَرَة - Page - Juz 1

﴿رَبَّنَا وَٱجۡعَلۡنَا مُسۡلِمَيۡنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَآ أُمَّةٗ مُّسۡلِمَةٗ لَّكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبۡ عَلَيۡنَآۖ إِنَّكَ أَنتَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[البَقَرَة: 128]

હે અમારા પાલનહાર ! અમને તારો આજ્ઞાકારી બનાવી લેં અને અમારા સંતાન માંથી પણ એક જૂથને પોતાના આજ્ઞાકારી બનાવ અને અમને પોતાની બંદગી શિખવાડ અને અમારી તૌબા કબૂલ કર, તું તૌબા કબૂલ કરવાવાળો અને દયા કરવાવાળો છે

❮ Previous Next ❯

ترجمة: ربنا واجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب, باللغة الغوجاراتية

﴿ربنا واجعلنا مسلمين لك ومن ذريتنا أمة مسلمة لك وأرنا مناسكنا وتب﴾ [البَقَرَة: 128]

Rabila Al Omari
he amara palanahara! Amane taro ajnakari banavi lem ane amara santana manthi pana eka juthane potana ajnakari banava ane amane potani bandagi sikhavada ane amari tauba kabula kara, tum tauba kabula karavavalo ane daya karavavalo che
Rabila Al Omari
hē amārā pālanahāra! Amanē tārō ājñākārī banāvī lēṁ anē amārā santāna mānthī paṇa ēka jūthanē pōtānā ājñākārī banāva anē amanē pōtānī bandagī śikhavāḍa anē amārī taubā kabūla kara, tuṁ taubā kabūla karavāvāḷō anē dayā karavāvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek