×

આકાશો અને ધરતીનું સર્જન, રાત-દિવસનું આવવું જવું, હોડીનું લોકોને ફાયદો પહોંચાડનારી વસ્તુઓને 2:164 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:164) ayat 164 in Gujarati

2:164 Surah Al-Baqarah ayat 164 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 164 - البَقَرَة - Page - Juz 2

﴿إِنَّ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَٱلۡفُلۡكِ ٱلَّتِي تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِمَا يَنفَعُ ٱلنَّاسَ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن مَّآءٖ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَآبَّةٖ وَتَصۡرِيفِ ٱلرِّيَٰحِ وَٱلسَّحَابِ ٱلۡمُسَخَّرِ بَيۡنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[البَقَرَة: 164]

આકાશો અને ધરતીનું સર્જન, રાત-દિવસનું આવવું જવું, હોડીનું લોકોને ફાયદો પહોંચાડનારી વસ્તુઓને લઇને સમુદ્રોમાં ચાલવું, આકાશ માંથી પાણી વરસાવી મૃત ધરતીને જીવિત કરી દેવી, તેમાં દરેક પ્રકારના જાનવરને ફેલાવી દેવા, હવાઓની દિશા બદલવી અને વાદળ જે આકાશ અને ધરતી વચ્ચે છે તેમાં બુધ્ધીશાળી લોકો માટે અલ્લાહની નિશાનીઓ છે

❮ Previous Next ❯

ترجمة: إن في خلق السموات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في, باللغة الغوجاراتية

﴿إن في خلق السموات والأرض واختلاف الليل والنهار والفلك التي تجري في﴾ [البَقَرَة: 164]

Rabila Al Omari
akaso ane dharatinum sarjana, rata-divasanum avavum javum, hodinum lokone phayado pahoncadanari vastu'one la'ine samudromam calavum, akasa manthi pani varasavi mrta dharatine jivita kari devi, temam dareka prakarana janavarane phelavi deva, hava'oni disa badalavi ane vadala je akasa ane dharati vacce che temam budhdhisali loko mate allahani nisani'o che
Rabila Al Omari
ākāśō anē dharatīnuṁ sarjana, rāta-divasanuṁ āvavuṁ javuṁ, hōḍīnuṁ lōkōnē phāyadō pahōn̄cāḍanārī vastu'ōnē la'inē samudrōmāṁ cālavuṁ, ākāśa mānthī pāṇī varasāvī mr̥ta dharatīnē jīvita karī dēvī, tēmāṁ darēka prakāranā jānavaranē phēlāvī dēvā, havā'ōnī diśā badalavī anē vādaḷa jē ākāśa anē dharatī vaccē chē tēmāṁ budhdhīśāḷī lōkō māṭē allāhanī niśānī'ō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek