×

કેટલાક લોકો એવા પણ છે જે અલ્લાહના ભાગીદાર ઠેરાવીને તેઓથી એવી મુહબ્બત 2:165 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:165) ayat 165 in Gujarati

2:165 Surah Al-Baqarah ayat 165 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 165 - البَقَرَة - Page - Juz 2

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادٗا يُحِبُّونَهُمۡ كَحُبِّ ٱللَّهِۖ وَٱلَّذِينَ ءَامَنُوٓاْ أَشَدُّ حُبّٗا لِّلَّهِۗ وَلَوۡ يَرَى ٱلَّذِينَ ظَلَمُوٓاْ إِذۡ يَرَوۡنَ ٱلۡعَذَابَ أَنَّ ٱلۡقُوَّةَ لِلَّهِ جَمِيعٗا وَأَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعَذَابِ ﴾
[البَقَرَة: 165]

કેટલાક લોકો એવા પણ છે જે અલ્લાહના ભાગીદાર ઠેરાવીને તેઓથી એવી મુહબ્બત રાખે છે જેવી મુહબ્બત અલ્લાહથી હોવી જોઇએ, અને ઇમાનવાળાઓ અલ્લાહની મુહબ્બતમાં ઘણા જ સખત હોય છે, કદાચ મુશરિક લોકો જાણતા જ્યારે કે અલ્લાહની યાતનાને જોઇ (જાણી લેશે) કે દરેક પ્રકારની તાકાત અલ્લાહને જ છે અને અલ્લાહ સખત યાતના આપનાર છે, (તો કદાપિ અલ્લાહ સાથે ભાગીદાર ન ઠેરવતા)

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين, باللغة الغوجاراتية

﴿ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين﴾ [البَقَرَة: 165]

Rabila Al Omari
ketalaka loko eva pana che je allahana bhagidara theravine te'othi evi muhabbata rakhe che jevi muhabbata allahathi hovi jo'i'e, ane imanavala'o allahani muhabbatamam ghana ja sakhata hoya che, kadaca musarika loko janata jyare ke allahani yatanane jo'i (jani lese) ke dareka prakarani takata allahane ja che ane allaha sakhata yatana apanara che, (to kadapi allaha sathe bhagidara na theravata)
Rabila Al Omari
kēṭalāka lōkō ēvā paṇa chē jē allāhanā bhāgīdāra ṭhērāvīnē tē'ōthī ēvī muhabbata rākhē chē jēvī muhabbata allāhathī hōvī jō'i'ē, anē imānavāḷā'ō allāhanī muhabbatamāṁ ghaṇā ja sakhata hōya chē, kadāca muśarika lōkō jāṇatā jyārē kē allāhanī yātanānē jō'i (jāṇī lēśē) kē darēka prakāranī tākāta allāhanē ja chē anē allāha sakhata yātanā āpanāra chē, (tō kadāpi allāha sāthē bhāgīdāra na ṭhēravatā)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek