×

હે ઇમાનવાળાઓ ! તમારા પર મરનારનો બદલો લેવાનું જરૂરી કરવામાં આવ્યું છે, 2:178 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:178) ayat 178 in Gujarati

2:178 Surah Al-Baqarah ayat 178 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 178 - البَقَرَة - Page - Juz 2

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلۡقِصَاصُ فِي ٱلۡقَتۡلَىۖ ٱلۡحُرُّ بِٱلۡحُرِّ وَٱلۡعَبۡدُ بِٱلۡعَبۡدِ وَٱلۡأُنثَىٰ بِٱلۡأُنثَىٰۚ فَمَنۡ عُفِيَ لَهُۥ مِنۡ أَخِيهِ شَيۡءٞ فَٱتِّبَاعُۢ بِٱلۡمَعۡرُوفِ وَأَدَآءٌ إِلَيۡهِ بِإِحۡسَٰنٖۗ ذَٰلِكَ تَخۡفِيفٞ مِّن رَّبِّكُمۡ وَرَحۡمَةٞۗ فَمَنِ ٱعۡتَدَىٰ بَعۡدَ ذَٰلِكَ فَلَهُۥ عَذَابٌ أَلِيمٞ ﴾
[البَقَرَة: 178]

હે ઇમાનવાળાઓ ! તમારા પર મરનારનો બદલો લેવાનું જરૂરી કરવામાં આવ્યું છે, સ્વતંત્ર વ્યક્તિ-સ્વતંત્ર વ્યક્તિના બદલામાં, દાસ-દાસના બદલામાં, સ્ત્રી-સ્ત્રીના બદલામાં. હાઁ જે કોઇને તેના ભાઇ તરફથી થોડીક માફી આપી દેવામાં આવે તેણે ભલાઇનું અનુસરણ કરવું જોઇએ અને સરળતાથી મુક્તિદંડ આપી દેવો જોઇએ, તમારા પાલનહાર તરફથી આ ઘટાડો અને દયા છે, તે પછી પણ જે અતિરેક કરે તેને દુંખદાયી યાતના થશે

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا كتب عليكم القصاص في القتلى الحر بالحر والعبد بالعبد, باللغة الغوجاراتية

﴿ياأيها الذين آمنوا كتب عليكم القصاص في القتلى الحر بالحر والعبد بالعبد﴾ [البَقَرَة: 178]

Rabila Al Omari
he imanavala'o! Tamara para maranarano badalo levanum jaruri karavamam avyum che, svatantra vyakti-svatantra vyaktina badalamam, dasa-dasana badalamam, stri-strina badalamam. Ham je ko'ine tena bha'i taraphathi thodika maphi api devamam ave tene bhala'inum anusarana karavum jo'i'e ane saralatathi muktidanda api devo jo'i'e, tamara palanahara taraphathi a ghatado ane daya che, te pachi pana je atireka kare tene dunkhadayi yatana thase
Rabila Al Omari
hē imānavāḷā'ō! Tamārā para maranāranō badalō lēvānuṁ jarūrī karavāmāṁ āvyuṁ chē, svatantra vyakti-svatantra vyaktinā badalāmāṁ, dāsa-dāsanā badalāmāṁ, strī-strīnā badalāmāṁ. Hām̐ jē kō'inē tēnā bhā'i taraphathī thōḍīka māphī āpī dēvāmāṁ āvē tēṇē bhalā'inuṁ anusaraṇa karavuṁ jō'i'ē anē saraḷatāthī muktidaṇḍa āpī dēvō jō'i'ē, tamārā pālanahāra taraphathī ā ghaṭāḍō anē dayā chē, tē pachī paṇa jē atirēka karē tēnē duṅkhadāyī yātanā thaśē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek