×

અને જો તમે પત્નિઓને તે પહેલા તલાક આપી દો કે તમે તેણીઓને 2:237 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:237) ayat 237 in Gujarati

2:237 Surah Al-Baqarah ayat 237 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 237 - البَقَرَة - Page - Juz 2

﴿وَإِن طَلَّقۡتُمُوهُنَّ مِن قَبۡلِ أَن تَمَسُّوهُنَّ وَقَدۡ فَرَضۡتُمۡ لَهُنَّ فَرِيضَةٗ فَنِصۡفُ مَا فَرَضۡتُمۡ إِلَّآ أَن يَعۡفُونَ أَوۡ يَعۡفُوَاْ ٱلَّذِي بِيَدِهِۦ عُقۡدَةُ ٱلنِّكَاحِۚ وَأَن تَعۡفُوٓاْ أَقۡرَبُ لِلتَّقۡوَىٰۚ وَلَا تَنسَوُاْ ٱلۡفَضۡلَ بَيۡنَكُمۡۚ إِنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ بَصِيرٌ ﴾
[البَقَرَة: 237]

અને જો તમે પત્નિઓને તે પહેલા તલાક આપી દો કે તમે તેણીઓને હાથ લગાવ્યો હોય અને તમે તેણીઓનું મહેર પણ નક્કી કરી દીધું હોય, તો નક્કી કરેલ મહેરનો અડધો ભાગ આપી દો, તે અલગ વાત છે તેણી પોતે માફ કરી દેં, અથવા તો તે વ્યક્તિ માફ કરી દે જેના હાથમાં લગ્નની જવાબદારી છે, તમારૂ માફ કરી દેવું (અલ્લાહથી) ડરવા બાબતે ખુબ જ નજીક છે, અને એકબીજાની મહત્વતા અને ગૌરવને ભુલો નહી, નિંશંક અલ્લાહ તઆલા તમારા કાર્યોને જોઇ રહ્યો છે

❮ Previous Next ❯

ترجمة: وإن طلقتموهن من قبل أن تمسوهن وقد فرضتم لهن فريضة فنصف ما, باللغة الغوجاراتية

﴿وإن طلقتموهن من قبل أن تمسوهن وقد فرضتم لهن فريضة فنصف ما﴾ [البَقَرَة: 237]

Rabila Al Omari
ane jo tame patni'one te pahela talaka api do ke tame teni'one hatha lagavyo hoya ane tame teni'onum mahera pana nakki kari didhum hoya, to nakki karela maherano adadho bhaga api do, te alaga vata che teni pote mapha kari dem, athava to te vyakti mapha kari de jena hathamam lagnani javabadari che, tamaru mapha kari devum (allahathi) darava babate khuba ja najika che, ane ekabijani mahatvata ane gauravane bhulo nahi, ninsanka allaha ta'ala tamara karyone jo'i rahyo che
Rabila Al Omari
anē jō tamē patni'ōnē tē pahēlā talāka āpī dō kē tamē tēṇī'ōnē hātha lagāvyō hōya anē tamē tēṇī'ōnuṁ mahēra paṇa nakkī karī dīdhuṁ hōya, tō nakkī karēla mahēranō aḍadhō bhāga āpī dō, tē alaga vāta chē tēṇī pōtē māpha karī dēṁ, athavā tō tē vyakti māpha karī dē jēnā hāthamāṁ lagnanī javābadārī chē, tamārū māpha karī dēvuṁ (allāhathī) ḍaravā bābatē khuba ja najīka chē, anē ēkabījānī mahatvatā anē gauravanē bhulō nahī, ninśaṅka allāha ta'ālā tamārā kāryōnē jō'i rahyō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek