×

જે લોકો પોતાનું ધન અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે તેનું ઉદાહરણ 2:261 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:261) ayat 261 in Gujarati

2:261 Surah Al-Baqarah ayat 261 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 261 - البَقَرَة - Page - Juz 3

﴿مَّثَلُ ٱلَّذِينَ يُنفِقُونَ أَمۡوَٰلَهُمۡ فِي سَبِيلِ ٱللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنۢبَتَتۡ سَبۡعَ سَنَابِلَ فِي كُلِّ سُنۢبُلَةٖ مِّاْئَةُ حَبَّةٖۗ وَٱللَّهُ يُضَٰعِفُ لِمَن يَشَآءُۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌ ﴾
[البَقَرَة: 261]

જે લોકો પોતાનું ધન અલ્લાહ તઆલાના માર્ગમાં ખર્ચ કરે છે તેનું ઉદાહરણ તે દાણા જેવું છે જેમાંથી સાત ડાળખીઓ નીકળે અને દરેક ડાળખીમાં સો દાણા હોય અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે વધારીને આપે અને અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જ્ઞાનવાળો છે

❮ Previous Next ❯

ترجمة: مثل الذين ينفقون أموالهم في سبيل الله كمثل حبة أنبتت سبع سنابل, باللغة الغوجاراتية

﴿مثل الذين ينفقون أموالهم في سبيل الله كمثل حبة أنبتت سبع سنابل﴾ [البَقَرَة: 261]

Rabila Al Omari
je loko potanum dhana allaha ta'alana margamam kharca kare che tenum udaharana te dana jevum che jemanthi sata dalakhi'o nikale ane dareka dalakhimam so dana hoya ane allaha ta'ala jene icche vadharine ape ane allaha ta'ala sarvagrahi ane jnanavalo che
Rabila Al Omari
jē lōkō pōtānuṁ dhana allāha ta'ālānā mārgamāṁ kharca karē chē tēnuṁ udāharaṇa tē dāṇā jēvuṁ chē jēmānthī sāta ḍāḷakhī'ō nīkaḷē anē darēka ḍāḷakhīmāṁ sō dāṇā hōya anē allāha ta'ālā jēnē icchē vadhārīnē āpē anē allāha ta'ālā sarvagrāhī anē jñānavāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek