×

અને જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) એ કહ્યું કે હે મારા પાલનહાર ! મને 2:260 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:260) ayat 260 in Gujarati

2:260 Surah Al-Baqarah ayat 260 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 260 - البَقَرَة - Page - Juz 3

﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِـۧمُ رَبِّ أَرِنِي كَيۡفَ تُحۡيِ ٱلۡمَوۡتَىٰۖ قَالَ أَوَلَمۡ تُؤۡمِنۖ قَالَ بَلَىٰ وَلَٰكِن لِّيَطۡمَئِنَّ قَلۡبِيۖ قَالَ فَخُذۡ أَرۡبَعَةٗ مِّنَ ٱلطَّيۡرِ فَصُرۡهُنَّ إِلَيۡكَ ثُمَّ ٱجۡعَلۡ عَلَىٰ كُلِّ جَبَلٖ مِّنۡهُنَّ جُزۡءٗا ثُمَّ ٱدۡعُهُنَّ يَأۡتِينَكَ سَعۡيٗاۚ وَٱعۡلَمۡ أَنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ ﴾
[البَقَرَة: 260]

અને જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) એ કહ્યું કે હે મારા પાલનહાર ! મને બતાવ તું મૃતકોને કેવી રીતે જીવિત કરીશ ? (અલ્લાહ તઆલાએ) કહ્યું શું તને ઇમાન નથી ? જવાબ આપ્યો ઇમાન તો છે પરંતુ મારૂ હૃદય સંતુષ્ટ થઇ જાય, ફરમાવ્યું ચાર પંખીઓ લઇ લો, તેઓના ટુકડા કરી નાખો, પછી દરેક પર્વત પર તેનો એક એક ટુકડો મુકી દો, પછી તેને પોકારો, તમારી પાસે દોડીને આવી જશે અને જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી, હિકમતોવાળો છે

❮ Previous Next ❯

ترجمة: وإذ قال إبراهيم رب أرني كيف تحي الموتى قال أو لم تؤمن, باللغة الغوجاراتية

﴿وإذ قال إبراهيم رب أرني كيف تحي الموتى قال أو لم تؤمن﴾ [البَقَرَة: 260]

Rabila Al Omari
Ane jyare ibrahima (a.Sa.) E kahyum ke he mara palanahara! Mane batava tum mrtakone kevi rite jivita karisa? (Allaha ta'ala'e) kahyum sum tane imana nathi? Javaba apyo imana to che parantu maru hrdaya santusta tha'i jaya, pharamavyum cara pankhi'o la'i lo, te'ona tukada kari nakho, pachi dareka parvata para teno eka eka tukado muki do, pachi tene pokaro, tamari pase dodine avi jase ane jani lo ke allaha ta'ala vijayi, hikamatovalo che
Rabila Al Omari
Anē jyārē ibrāhīma (a.Sa.) Ē kahyuṁ kē hē mārā pālanahāra! Manē batāva tuṁ mr̥takōnē kēvī rītē jīvita karīśa? (Allāha ta'ālā'ē) kahyuṁ śuṁ tanē imāna nathī? Javāba āpyō imāna tō chē parantu mārū hr̥daya santuṣṭa tha'i jāya, pharamāvyuṁ cāra paṅkhī'ō la'i lō, tē'ōnā ṭukaḍā karī nākhō, pachī darēka parvata para tēnō ēka ēka ṭukaḍō mukī dō, pachī tēnē pōkārō, tamārī pāsē dōḍīnē āvī jaśē anē jāṇī lō kē allāha ta'ālā vijayī, hikamatōvāḷō chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek