×

દાનનો અધિકાર ફકત ગરીબ લોકોનો છે, જે અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, 2:273 Gujarati translation

Quran infoGujaratiSurah Al-Baqarah ⮕ (2:273) ayat 273 in Gujarati

2:273 Surah Al-Baqarah ayat 273 in Gujarati (الغوجاراتية)

Quran with Gujarati translation - Surah Al-Baqarah ayat 273 - البَقَرَة - Page - Juz 3

﴿لِلۡفُقَرَآءِ ٱلَّذِينَ أُحۡصِرُواْ فِي سَبِيلِ ٱللَّهِ لَا يَسۡتَطِيعُونَ ضَرۡبٗا فِي ٱلۡأَرۡضِ يَحۡسَبُهُمُ ٱلۡجَاهِلُ أَغۡنِيَآءَ مِنَ ٱلتَّعَفُّفِ تَعۡرِفُهُم بِسِيمَٰهُمۡ لَا يَسۡـَٔلُونَ ٱلنَّاسَ إِلۡحَافٗاۗ وَمَا تُنفِقُواْ مِنۡ خَيۡرٖ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٌ ﴾
[البَقَرَة: 273]

દાનનો અધિકાર ફકત ગરીબ લોકોનો છે, જે અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, જે શહેરમાં હરી ફરી નથી શકતા, અણસમજું લોકો તેઓના સવાલ ન કરવાના કારણે તેઓને ધનવાન સમજે છે તમે તેઓના મુખો જોઇને તેમને કપાળોથી ઓળખી લેશો તેઓ લોકોને સામેથી સવાલ નથી કરતા, તમે જે કંઇ ધન ખર્ચ કરો તો અલ્લાહ તઆલા તેને જાણનાર છે

❮ Previous Next ❯

ترجمة: للفقراء الذين أحصروا في سبيل الله لا يستطيعون ضربا في الأرض يحسبهم, باللغة الغوجاراتية

﴿للفقراء الذين أحصروا في سبيل الله لا يستطيعون ضربا في الأرض يحسبهم﴾ [البَقَرَة: 273]

Rabila Al Omari
danano adhikara phakata gariba lokono che, je allahana margamam roki devamam avya, je saheramam hari phari nathi sakata, anasamajum loko te'ona savala na karavana karane te'one dhanavana samaje che tame te'ona mukho jo'ine temane kapalothi olakhi leso te'o lokone samethi savala nathi karata, tame je kami dhana kharca karo to allaha ta'ala tene jananara che
Rabila Al Omari
dānanō adhikāra phakata garība lōkōnō chē, jē allāhanā mārgamāṁ rōkī dēvāmāṁ āvyā, jē śahēramāṁ harī pharī nathī śakatā, aṇasamajuṁ lōkō tē'ōnā savāla na karavānā kāraṇē tē'ōnē dhanavāna samajē chē tamē tē'ōnā mukhō jō'inē tēmanē kapāḷōthī ōḷakhī lēśō tē'ō lōkōnē sāmēthī savāla nathī karatā, tamē jē kaṁi dhana kharca karō tō allāha ta'ālā tēnē jāṇanāra chē
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek